જુગેશ કાંતિલાલજી સુરાણા, સુરત (રાજસ્થાન)
ઇન્સ્યોરન્સના કામ માટે એમનો સંપર્ક કર્યો હતો. તેનાથી હું અને મારો પરિવાર ખૂબ જ શાંતિ અનુભવીએ છીઍ. મારા દ્વારા મારા મિત્રોએ અને મારા સંબંધીઓ પણ એમની પાસે ઇન્સ્યોરન્સ નો જે પણ વ્યવહાર કર્યો છે એ બધા શાંતિ અનુભવે છે. જ્યારે મને મારા મિત્રો અને સબંધી મળે છે, ત્યારે રીતેશભાઈ સર માટે સરસ મજાની વાતો કરે. મેડિકલ ક્ષેત્રમાં સારો એવો એમનો સહયોગ મળી રહે છે. એના સિવાય પાન કાર્ડ નીકાળવું અથવા સરકારી કોઈપણ પ્રકારના કામની અંદર સારું માર્ગદર્શન કરે. જરૂર પડે તો પોતાનો તન મન અને ધનથી પણ બધાને સહયોગ કરે છે. જેવી રીતે કોઈને આંખના ઓપરેશન કરાવવા તો ફ્રી માં કઈ રીતે થશે તેની વ્યવસ્થા પણ કરી આપે છે. એમની માટે લખવા બેસીએ તો ઘણા બધા કાગળ ઓછા પડી શકે છે. એટલે મારી વાતનો પૂર્ણ વિરામ કરું.
Bhaumik Desai
A wonderful person, he has given the best of the service I could imagine, be it claim form filling to claim settlement assistance, he does that round the clock, or be it the intimation of hospitalization, one claim in particular. I was not in a condition to move, he got the papers from my home, went to the hospital, got the things done and even called me to inform that the claim amount must have credited. Superb service!